સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ
આ સંસ્થા ઈ.સ. ૧૯૧૦ થી ચાલતું ધર્માદા ટ્રસ્ટ છે. જે મુખત્વે નિસહાય, નિરાધારો ની તથા જ્ઞાતિજનો ના શિક્ષણ , નોકરી - ધંધા ઉત્કર્ષ ની પ્રવૃત્તિ કરે છે.
આ સંસ્થા આપણી જ્ઞાતિ ના કોઈ પણ સ્થળે રહેતા નિરાધાર , નિસહાય લાભાર્થી ને નિયમિત માસિક મદદ મની ઓર્ડર દ્વારા તેમના ઘરના સરનામે મોકલે છે. હાલ માં આવા નિરાધાર , નિસહાય જ્ઞાતિબંધુઓ કે જેઓ વઢવાણ, જોરાવનગર, ધ્રાંગધ્રા, સુંદરીયાણા, દશકોઈ, અમદાવાદ, કપડવંજ, ધંધુકા, હળવદ, પેટલાદ, દહિસર, ભાઈન્દર, વિરાર, અને ઝાલાવાડ ના ગામોગામ માં વસી રહ્યા છે. અને તેઓ સમાજ ની સંસ્થાઓ તરફ થી આર્થિક મદદ ની આશા રાખી ને બેઠા છે અને આ જ્ઞાતિબંધુઓ ની આશા પરિપૂર્ણ કરવા આપના તરફ થી દાન ની આશા રાખી ને તેમની જીન્દગી જીવી રહ્યા છે.
તેઓ આપણી જ્ઞાતિના કુટુંબના જ સભ્ય છે. જેમની અટક ગોહેલ, ગોહિલ, ગદાણી, માંડલિયા, પાટડીયા, ચૌહાણ, પરમાર, ધામેચા, થોરિયા, મકવાણા, વઢવાણા, સોલંકી, વાઘેલા, પત્તાણી, ધંધુકિયા , પાણસણીયા જેવી અટકો ધરાવે છે. જેઓ આપણા જ કુટુંબ ની વિધવા બહેનો તેમ જ બિમાર, નિરાધાર, અપંગ વક્તિ છે.
આપ સૌના કુટુંબ તરફ થી આજ સુધી મળેલ મદદ થકી નિરાધારોના આશિર્વાદ આપ પર સતત વરસી રહ્યા છે. જ્ઞાતિ ના દાતાશ્રીઓ ને વિનંતી કરવાની કે તમારી મદદ ની તેમને આવશ્કયતા છે. તો જે જ્ઞાતિબંધુ ને આ મહાયજ્ઞ માં નિરાધાર ભાઈ - બહેનોને મદદ કરવાની ઇરછા હોય તેમણે સંસ્થા નો સંપર્ક કરવા વિંનતી છે. આ રકમ રોકડ , ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા મનીઓર્ડર દ્વારા મોકલી શકાય છે. એક નિરાધાર જ્ઞાતિબંધુ નો વાર્ષિક મદદ ખર્ચ અંદાજે રૂપિયા ૩૬૦૦ આવે છે. ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટ મંડળ ના નામે મોકલવા , નાણાં મોકલનારે ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટનંબર અને તારીખ, ગામ નું નામ , તથા મોબાઈલ નંબર લખવો.
સંસ્થા નીચે જણાવેલ બેંક ના ખાતામાં તમારા ગામ માંથી પણ રકમ જમા કરાવી શકો છો.
૧) દેના બેંક , ઝવેરી બજાર બ્રાન્ચ. મુંબઈ-4૦૦૦૦2 ના S.B. ખાતા નંબર '૦૦૦81૦૦૦1891 (MICR CODE : 400018004 ), IFSC CODE :- BKDN0450008
અથવા
૨) બેંક ઓફ ઇન્ડિયા , કાલબાદેવી બ્રાન્ચ, મુંબઈ- 400002 S.B. ખાતા નંબર ‘002410100040906 (MICR CODE : 40001103030 ), IFSC CODE :- BKID0000024 .
બેંક માં જમા કરાવ્યા બાદ તમારું નામ, સરનામું તેમજ સ્લીપ ની ઝેરોક્સ મોકલી આપવી.
ઝાલાવાડી સઇ -સુથાર જ્ઞાતિ હિતવર્ધક મંડ્ળ. મુંબઈ
( પબ્લીક ટ્સ્ટ એક્ટ રજીસ્ટર નં એ -૩૯૧ ) જ્યોતિ ભરત કાર્યાલય, ત્રીજે માળે,રુમ નં. ૩૮, ૯૮ શામળદાસ માગૅ. મુંબઇ- ૪૦૦૦૦૨
phone No. 022-22088693 [email protected]
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
By efforts of Shree zalawadi sai suthar Gyanti hitwardhak mandal, mumbai-along with co-ordination and co-operation by comutree.com
We have developed our caste's website --
www. zss.commutree.com
and smartphone apps (CT)
on google playstore- free of cost for our cast members.
We can get info from this like, vastipatrak, business dirctory, matrimony and our realtions (ambo), news, etc
For that we have to feed our personal data in that.
help number for profile entry
Call Us : 09511000666 commutree.com
By efforts of Shree zalawadi sai suthar Gyanti hitwardhak mandal, mumbai-along with co-ordination and co-operation by comutree.com
We have developed our caste's website --
www. zss.commutree.com
and smartphone apps (CT)
on google playstore- free of cost for our cast members.
We can get info from this like, vastipatrak, business dirctory, matrimony and our realtions (ambo), news, etc
For that we have to feed our personal data in that.
help number for profile entry
Call Us : 09511000666 commutree.com